ટીવી અભિનેત્રી શાઈની દોશી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



અભિનેત્રી ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી



તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોનું મનોરંજન કરતી રહે છે



અભિનેત્રીને ફરવાનો પણ ખુબ શોખ છે



હાલમાં અભિનેત્રીએ તેના વેકેશનની તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અભિનેત્રી દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે



પિંક ડ્રેસમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શાઈની



(All Photo Instagram)