ટીવી સ્ટાર એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે



એક્ટ્રેસ આ વખતે વ્હાઇટ ડ્રેસ પહેરી બૉલ્ડ અટાયરમાં સ્પૉટ થઇ છે



આકાંક્ષા પુરીએ ઓલ વ્હાઇટ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, અને મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે



એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે



આકાંક્ષા પૂરીનો કાતિલ લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે



ગ્લેમરસ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે



આ તસવીરોમાં એક્ટ્રેસ હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે



ચાહકો પણ એક્ટ્રેસના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે



તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે



Thanks for Reading. UP NEXT

સ્લિમ ગર્લ ઝરીન ખાને બ્લેક સેસી ગાઉનમાં કરાવ્યુ ફોટોશૂટ

View next story