સાઉથ ફિલ્મ સ્ટાર શ્રિયા સરને ફરી એકવાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે શ્રિયા સરને આ વખતે સાડીમાં ફેન્સના દિલ ધડકાવી દીધા છે ગ્રેસ એન્ડ ગ્લેમર લૂક સાથે એક્ટ્રેસ શ્રિયા સરનનો રૉયલ સાડી લૂક જોવા મળ્યો છે શ્રિયા સરને ગાર્ડનમાં વૃક્ષોની સામે ઉભા રહીને દેસી લૂકમાં તસવીરો કેપ્ચર કરાવી છે શ્રિયાએ નાકમાં નથણી, માથે ટિકો, હાથમાં કંગન અને ડ્રેસમાં રૉયલ ટચ આપ્યો છે ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે શ્રિયાએ લૂકને પુરો કર્યો છે અભિનેત્રી શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે એક્ટ્રેસ અવારનવાર ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે બોલિવૂડ સ્ટાર અજય દેવગનની ફિલ્મ દૃષ્ટિમ 2 મા શ્રિયા સરન જોવા મળી હતી અભિનેત્રી શ્રિયા સરને આ બોલ્ડ સાડીમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે તમામ તસવીર શ્રિયા સરનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે