લેક્મે ફેશન વીકમાં શ્રુતિ હાસનનો ગોર્જિયસ લૂક



શ્રુતિ હાસને લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું



આ દરમિયાન એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી હતી



રેમ્પ વોક કરી અભિનેત્રીએ તમામને દિવાના બનાવી દિધા છે



અભિનેત્રી અદભૂત મેકઅપ લુકમાં જોવા મળી



હાઈ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો



શ્રુતિ હાસને તેના રેમ્પ વોકથી ચાહકોનું દિલ જીતી લીધું



આ દરમિયાન એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે



ચાહકો પણ તેના લૂકને લાઈક કરી રહ્યા છે



શ્રુતિ હાસનની તસવીરો વાયરલ થઈ રહી છે