બૉલીવુડની બૉલ્ડ ગર્લ ઝરીન ખાને નવા લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે



આ વખતે સ્લિમ ગર્લ ઝરીન ખાને બ્લેક સેસી ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યુ છે



ઝરીન ખાન બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મોડલ છે



હેટ સ્ટોરી 3 થી જ ઝરીન ખાનનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો



વીર ફિલ્મમાં ઝરીન ખાન સલમાન ખાન સાથે જોવા મળી હતી



ઝરીનનો જન્મ 14 મે 1987એ મુંબઈમાં એક મુસ્લિમ પશ્તુન (પઠાણ ) પરિવારમાં થયો હતો



ઝરીન હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી અને મરાઠી અને કેટલીક પશ્તો ભાષા પણ જાણે છે



ઝરીન ખાને મુંબઈની રિઝવી કોલેજ ઓફ સાયન્સમાં ઇન્ટરમીડિયેટ પૂર્ણ કર્યું છે



ઝરીન ખાન ડોક્ટર બનવા માંગતી હતી પરંતુ એક્ટિંગમાં આવી ગઈ



તમામ તસવીરો ઝરીન ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે