અભિનેત્રી સોનલ ચૌહાણના નવા ફોટોશૂટે ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રી સોનલ ચૌહાણે સાડી લુકમાં પોતાના ફોટા શેર કર્યા છે

Published by: gujarati.abplive.com

જન્નત ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણ હંમેશા પોતાની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતે છે.

Published by: gujarati.abplive.com

સોનલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે.

આ ફોટામાં સોનલ ચૌહાણ તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

ખુલ્લા વાળ અને લાઈટ મેક-અપથી સોનલ ચૌહાણ તેની સુંદરતામાં વધારો કરી રહી છે.

સોનલ હંમેશા પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

આ તસવીરોમાં સોનલ કેમેરા સામે કિલર પોઝ આપી રહી છે.

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

(All Photo Instagram)