સોનમ બાજવા પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. સોનમ બાજવાએ ફરી એકવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે હાલમાં જ સોનમે ટ્રેડિશનલ લૂકમાં શાનદાર પોઝ આપ્યા હતા સોનમની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. સોનમ બાજવા તેની ફોટોના કારણે પણ ચર્ચામા રહે છે ફોટોશૂટમાં તે સ્ટાઇલિશ પોઝ આપતી જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સોનમ છેલ્લે ગિપ્પી ગ્રેવાલ સાથે ફિલ્મ 'કેરી ઓન જટ્ટા 3'માં જોવા મળી હતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram