ભારતીય એક્ટ્રેસ સોનમ બાજવા તેની સુંદરતા માટે જાણીતી છે

તે પોતાની સુંદરતાની સાથે સાથે દમદાર એક્ટિંગ માટે પણ જાણીતી છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.

એક્ટિંગમાં આવતા પહેલા સોનમ એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી.

2012માં તેણે 'મિસ ઇન્ડિયા' સ્પર્ધામાં ભાગ લીધો હતો

સોનમ બાજવાએ પંજાબી ફિલ્મોમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે

તેણે પંજાબી ફિલ્મ 'Best of Luck' થી એક્ટિંગની શરૂઆત કરી હતી.

દિલજીત દોસાંજ સાથેની પંજાબ 1984 ફિલ્મે તેને મોટી ઓળખ અપાવી હતી.

તેણે 'Carry on Jatta' (સીઝન 2 અને 3) અને 'Nikka Zaildar' જેવી સુપરહિટ કોમેડી ફિલ્મોમાં કામ કર્યું છે

સોનમ અત્યારે પંજાબીની સાથે હિન્દી અને સાઉથની ફિલ્મોમાં પણ એક્ટિવ છે.

All Photo Credit: Instagram