બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે

ખાસ કરીને ફિલ્મ 'એનિમલ' (Animal) પછી તેને લોકો National Crush ગણવા લાગ્યા હતા

બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીનો જન્મ 23 ફેબ્રુઆરી 1994માં થયો હતો.

તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ત્યારબાદ પૂણેની પ્રસિદ્ધ FTIIમાંથી એક્ટિંગનો કોર્સ કર્યો છે.

તેણે શ્રેયસ તલપડેની ફિલ્મ 'પોસ્ટર બોયઝ' (Poster Boys) થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ઈમ્તિયાઝ અલીના પ્રોડક્શનની આ ફિલ્મમાં તેણે 'લૈલા'નું પાત્ર ભજવ્યું હતું

નેટફ્લિક્સની હોરર-ડ્રામા ફિલ્મ બુલબુલથી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

રણબીર કપૂર સાથેની ફિલ્મ એનિમલથી તે ખૂબ જ લોકપ્રિય થઈ હતી.

તેણે ભૂલ ભૂલૈયા 3, વિકી વિદ્યા કા વો વાલા વીડિયો, ધડક 2, બેડ ન્યૂઝમાં જોવા મળી હતી

સ્ટાઈલિશ બ્લાઉઝ અને સાડીમાં તૃપ્તિ ડિમરીએ કરાવ્યું ફોટોશૂટ