સોનમ બાજવાનો શાનદાર સાડી લૂક વાયરલ સાડી લૂકમાં સ્પોટ થઈ એક્ટ્રેસ અભિનેત્રી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે સોનમ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી સાડી લૂકમાં સોનમે આપ્યા શાનદાર પોઝ ચાહકો પણ તેના સાડી લૂક પર ફિદા થયા સોનમ કપૂર જાણીતી એક્ટ્રેસ છે ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી સોનમ ચર્ચામાં રહે છે સાડીમાં સોનમ ખૂબ જ સુંદર લાગી રહી છે ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે ઈન્સ્ટાગ્રામ પર સોનમના લાખો ફોલોઅર્સ છે