સાઉથની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ શ્રિયા સરને નવા લૂકમાં તસવીરો શેર કરી છે



સાઉથ અને બોલિવૂડ ફિલ્મ એક્ટ્રેસ શ્રિયા સરન તસવીરોના કારણે ચર્ચામાં આવી છે



આ વખતે સ્ટાઇલિશ ઝૂમકા અને વનપીસ ડ્રેસમાં શ્રિયા સરન જોવા મળી છે



બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં શ્રિયાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



અભિનેત્રી શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



અભિનેત્રી શ્રિયા સરને બોલ્ડ ડ્રેસમા પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે



બોલ્ડ સિઝલિંગ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી છે



અભિનેત્રી બોલ્ડ ડ્રેસમાં તેના ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી



શ્રિયા સરન સાઉથની સાથે બૉલીવુડ ફિલ્મોમાં પણ કમાલ કરી ચૂકી છે



તમામ તસવીરો શ્રિયા સરનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે