ફિલ્મ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આજકાલ ખુબ ચર્ચામા રહી છે



આ વખતે રેડ જર્સી-ડેનિમ જીન્સમાં એરપોર્ટ પર શ્રદ્ધા કપૂર સ્પૉટ થઇ છે



શ્રદ્ધા કપૂરે કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ચોંકાવ્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ સ્ત્રી 2ને લઈને ચર્ચામાં છે



શ્રદ્ધા કપૂરની આ તસવીરો પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે



શ્રદ્ધાએ એકદમ સિમ્પલ મેકઅપ સાથે બોલ્ડ લિપસ્ટિક લગાવી છે



આ લૂકમાં શ્રદ્ધા કપૂરનું ફિગર અદ્ભુત લાગે છે. અભિનેત્રી લાલ રંગમાં વધુ સુંદર લાગે છે



શ્રદ્ધા કપૂર પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી ચૂકી છે



તમામ તસવીરો શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે