સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા દરેક લૂકમાં સુંદર લાગે છે



ફેન્સ તેના લૂકને ખૂબ જ પસંદ કરે છે



એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે



અભિનેત્રીએ સુંદર સેલ્ફી લેતી જોવા મળી હતી



પૂલ નજીક અભિનેત્રીએ કાતિલ પોઝ આપ્યા છે



ઈશાન્યા ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છે



શોર્ટ ડ્રેસમાં કાતિલ પોઝ આપતી જોવા મળી



અભિનેત્રીનો ગ્લેમરસ લૂક વાયરલ થયો છે



ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે



(તમામ તસવીરો ઈશાન્યા-ઈન્સ્ટાગ્રામ)