અભિનેત્રી નેહા ધૂપિયા દરેક લૂકમાં હોટ લાગે છે

નેહા ધૂપિયાએ સ્ટાઈલિશ વ્હાઈટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

કેમેરાની સામે અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા છે

અભિનેત્રીના બોલ્ડ ફિગર પર ફેન્સ ફિદા થયા છે

વ્હાઈટ સ્ટાઈલિશ લૂકમાં કાતિલ પોઝ આપ્યા છે

નેહા ધૂપિયા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

પતિ અંગદ બેદી સાથે નેહાએ આપ્યા શાનદાર પોઝ

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે

તમામ તસવીરો નેહા ધૂપિયા-ઈન્સ્ટાગ્રામ