અંજલિ તત્રારી ભારતીય ટીવીની જાણીતી એક્ટ્રેસ છે

તેણે ઓછા સમયમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે.

તેણે બીચ પર ફોટોશૂટ કરાવ્યું છે

ફોટોશૂટમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે

તેણે Mere Dad Ki Dulhanથી ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું

તેણે Sargam Ki Sadhe Satii ,Tere Bina Jiya Jaye Na શોમાં કામ કર્યું છે

જોકે તેને ટીવી શો Vanshajથી ખૂબ પ્રશંસા મળી હતી

તેણે રણવીર સિંહની ફિલ્મ Simmbaમાં નાની ભૂમિકા ભજવી હતી

Published by: gujarati.abplive.com

બાદમાં તે Bhram વેબ સીરિઝમાં જોવા મળી હતી

All Photo Credit: Instagram