બૉલીવુડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહે હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે લૉન્ગ ચમકીલા ગાઉનમાં ચિત્રાંગદા સિંહનો જલવો જોવા મળ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કર્લી લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ દિવસોમાં બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ તેની દેશી સ્ટાઈલને કારણે ચર્ચામાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિત્રાંગદા સિંહે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ચિત્રાંગદા સિંહ સ્ટાઇલિશ ડ્રેસમાં સુંદર લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિત્રાંગદા સિંહની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બૉલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદાનું નામ ઇન્ડસ્ટ્રીમાં હૉટ અને બ્યૂટી એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચિત્રાંગદા સિંહ પોતાના ગ્લેમરસ લૂકથી હંમેશા લાઇમલાઇમાં છવાયેલી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ચિત્રાંગદા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ