તમન્ના ભાટીયા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે બોડીકોન લૂકમાં એક્ટ્રેસ વધુ હોટ લાગે છે બોડીકોન લૂકમાં તમન્નાની તસવીરો વાયરલ થઈ છે એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે તમન્ના ભાટીયા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે ચાહકો પણ તેના લૂકને ખૂબ જ પસંદ કરે છે અભિનેત્રીની તસવીરો ઈન્સ્ટા પર વાયરલ થઈ છે એક્ટ્રેસ કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી હતી રેડ લૂકમાં તમન્ના ખૂબ જ હોટ લાગી રહી છે (તમામ તસવીરો તમન્ના-ઈન્સ્ટાગ્રામ)