એક્ટ્રેસ મોનાલિસા દરેક લૂકમાં સુંદર લાગે છે

મોનાલિસાએ બ્લેક સાડીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

બ્લેક સાડીમાં મોનાલિસાનો કાતિલ લૂક વાયરલ થયો છે

બ્લેક સાડીમાં મોનાલિસાએ આગ લગાવી છે

મોનાલિસાનું હોટ ફિગર જોઈ ચાહકો દંગ

ફેન્સ તેના આ કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે

ફેન્સ આ ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે

બ્લકે સાડી લૂકમાં મોનાલિસા કાતિલ પોઝ આપતી જોવા મળી

મોનાલિસા જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

(તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)