મૉડલ એન્ડ ફિટનેસ ગર્લ ક્રિષ્ણા શ્રોફે બૉલ્ડ તસવીરોથી ફેન્સને ઘાયલ કર્યા છે તાજેતરમાં જ તેને પોતાની એકદમ બૉલ્ડ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે ટાઇગરની બહેન ક્રિષ્ણા શ્રોફે આ સ્કીન ટાઇટ ડ્રેસમાં કર્વી ફિગર બતાવ્યુ છે બ્રા એન્ડ પેન્ટીમાં ક્રિષ્ણા શ્રોફે ટૉન્ડ લેગ્સ અને પાતળી કમર ફ્લૉન્ટ કરી છે બ્લેક ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ હંમેશા પોતાના લૂકને લઇને ચર્ચામાં રહે છે ક્રિષ્ણા શ્રોફે આ તસવીરોએ ફરી એકવાર ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે દરેક તસવીરમાં કૃષ્ણા શ્રોફ એક અલગ પૉઝ આપતી દેખાઇ રહી છે કૃષ્ણા શ્રોફ એક ફિટનેસ ફ્રિક છે, ખુદને મેન્ટેન રાખવા માટે તે ખુબ વર્કઆઉટ કરે છે તમામ તસવીરો ક્રિષ્ણા શ્રોફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે