સ્ટાર અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારે નવા લૂકમાં ધમાલ મચાવી છે આ વખતે બ્લેક શૉર્ટ્સમાં દિવ્યા ખોસલાનું ન્યૂ ફોટોશૂટ વાયરલ થયું છે બ્લેક ડ્રેસમાં દિવ્યા ખોસલાએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને હોશ ઉડાવ્યા છે હેવી મેકઅપ સાથે લૂકને ફેર કરતી તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે દિવ્યાએ મૉડલિંગ અને મ્યુઝિક આલ્બમથી એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી દિવ્યા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર 6.7 મિલિયન ફોલોઅર્સ છે દિવ્યા ખોસલાના આ લૂકની ઇન્ટરેનેટ પર ખુબ ચર્ચા થઇ રહી છે વર્ષ 2000થી દિવ્યા ખોસલાએ એક્ટિંગની કેરિયરની શરૂઆત કરી હતી દિવ્યા ખોસલાએ ટી સિરીઝના માલિક ભુષણ કુમાર સાથે લગ્ન કર્યા છે તમામ તસવીરો દિવ્યા ખોસલા કુમારના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે