નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે



એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે



નિકિતા શર્મા બિકીની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે



પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે નિકિતા



જોકે આ વખતે નીકિતા પોતાના દેશી લુકને કારણે ચર્ચામાં છે



તાજેતરમાં સાડીમાં તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે નિકિતા



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી



(All Photo Instagram)