ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિતે નવું ફોટોશૂટ કરાવ્યું છે



ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.



રિદ્ધિમા બિગ બોસ ઓટીટીમાં જોવા મળી હતી



હાલમાં જ રિદ્ધિમા પંડિતે એક નવું ફોટોશૂટ કરાવ્યું છે



રિદ્ધિમાની આ સ્ટાઈલ ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહી છે.



રિદ્ધિમા પંડિતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે



જેમાં તે ગ્લેમરસ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.



આ ફોટોશૂટમાં રિદ્ધિમા પંડિતે ઘણા પોઝ આપ્યા છે.



રિદ્ધિમા પંડિત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.



All Photo Credit: Instagram