બૉલીવુડની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ કેમેરા સામે લેટેસ્ટ લૂક બતાવ્યો છે ઉર્વશીએ આ વખતે નવા સ્ટાઇલિશ લૂકમાં કર્વી ફિગરને ફ્લૉન્ટ કર્યું છે કાન્સ દરમિયાન બીચ પર રેડ ગાઉનમાં ઉર્વશી રૌતેલાનો સુપર સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો હતો ઓલ રેડ લૉન્ગ ગાઉનમાં હેવી એન્ડ હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને કર્લી હેર કેરી કર્યા હતા ઉર્વશી રૌતેલાએ 15 વર્ષની ઉંમરે તેની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી ઉર્વશી એક એક્ટ્રેસ અને મોડલ છે જે હિન્દી ફિલ્મોમાં તેની એક્ટિંગને કારણે જાણીતી છે રૌતેલાએ 2013 માં સિંઘ સાબ ધ ગ્રેટ (2013) સાથે અભિનય કરિયરની શરૂઆત કરી હતી એક્ટ્રેસ હિન્દી ઉપરાંત વર્ષ 2014 માં શ્રી એરાવતા સાથે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો ઉર્વશી રૌતેલા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો ઉર્વશી રૌતેલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે