ટીવી એક્ટ્રેસ શિવાંગી વર્મા પોતાની બોલ્ડનેસ માટે ચર્ચામાં છે

શિવાંગી વર્માએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે

તેણે સ્વિમિંગ પૂલમાં બિકિનીમા ફોટોશૂટ કરાવ્યું છે

તે પોતાની ફિગર ફ્લોન્ટ કરી રહી છે

31 વર્ષીય શિવાંગીએ તેનું બાળપણ દિલ્હીમાં વિતાવ્યું અને તેનું પ્રારંભિક શિક્ષણ ત્યાં પૂર્ણ કર્યું.

શિવાંગી વર્માએ ટીવી ઉદ્યોગમાં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેણીએ 2013 માં નચ બલિયે ની સીઝન 6 માં ડેબ્યૂ કર્યું હતું અને અહીંથી તેણીને ઓળખ મળી.

આ શો પછી તેણીને ઘણી અન્ય ટીવી સિરિયલોમાં કામ કરવાની તક મળી

તેણી હમારી સિસ્ટર દીદી, હર મુશ્કિલ કા હાલ અકબર બીરબલ, ટીવી બીવી ઔર મૈં અને છોટી સરદારની જેવા શોમાં જોવા મળી છે.

All Photo Credit: Instagram