ફિલ્મ ઇન્ડસ્ટ્રીની યંગ એક્ટ્રેસ ખુશી કપૂરે નવા લૂકમાં તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે ખુશી કપૂરે આ વખતે સિલ્વર સાડી-બ્લાઉઝમાં ફ્લૉન્ટ ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે ખુશીએ લૂક કેરી કર્યો છે આ તસવીરોમાં અભિનેત્રી સાડીમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે ખૂશી કપૂરે તેની નવી તસવીરોમાં હૉટ એન્ડ બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું હતું ખુશી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહે છે ખુશી કપૂર ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલીવુડમાં ડેબ્યૂ કરી લીધુ છે આ સાડીમાં તેણે અદભૂત સ્ટાઈલ સાથે કેમેરા સામે આકર્ષક પોઝ આપ્યા છે ખુશી કપૂર 22 વર્ષની છે, જેનો જન્મ 5 નવેમ્બર, 2000માં મુંબઇમાં થયો હતો તમામ તસવીરો ખુશી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે