વજન ઓછું કરવા ઇચ્છો છો? સૌ પ્રથમ મેટાબોલિઝમ કરો બૂસ્ટ મેટોબોલિઝમ બૂસ્ટ કરવા શું કરશો? મેટાબોલિઝમ બૂસ્ટ થતાં વજન ઉતરશે પાણી પુરતું પીવાથી મેટાબોલિઝમ થશે બૂસ્ટ પ્રોપર ડાયટ લેવાથી પાચન યોગ્ય રહે છે પ્રોટીન યુક્ત ફૂડ મેટાબોલિઝમ બૂસ્ટ કરશે મેટાબોલિઝમનો રેટ વધારા ઊંઘ પણ જરૂરી ગ્રીન ટી મેટાબોઝિમ બૂસ્ટ કરવામાં કરશે મદદ