ફિલ્મ એક્ટ્રેસ સની લિયૉનીના નવા ફોટોશૂટે મચાવી ધમાલ



બ્લેક કૉલર ગાઉનમાં સની લિયૉનીનો બૉસી લૂક વાયરલ



સની લિયૉનીએ ફૂલ પ્રિન્ટેડ બ્લેક ડ્રેસમાં કેમેરા સામે પૉઝ આપ્યા



42 વર્ષીય હસીના હાલ બૉલીવુડથી દુર છે, આ તસવીરો વાયરલ થઇ રહી છે



લૂકને પુરો કરવા સની લિયૉનીએ કર્લી હેર બન, સ્મૉકી મેકઅપ અને ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે



ઇન્ડો-કેનેડિયન એક્ટ્રેસ સની હૉલીવુડની સાથે બૉલીવુડમાં પણ પોતાનું નામ બનાવી ચૂકી છે



સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



સની લિયોનીએ આ રિવીલિંગ ડ્રેસમાં પોતાનું કર્વી ફિગર બતાવ્યું છે



સની લિયૉની સોશ્યલ મીડિયા લવર છે અને તસવીરો-વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો સની લિયૉનીના ઇન્સ્ટાગ્રામ પરથી...