બૉલીવુડ હીરોઇન જેકલિન ફર્નાન્ડિઝે ફરી કેમેરા સામે આપ્યા પૉઝ



જેકલિન ફર્નાન્ડિઝે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં બિખેર્યો જલવો



જેકલિન ફર્નાન્ડિઝના બ્લેક ડ્રેસમાં સૌથી કિલર અવતાર પર ફેન્સ ફિદા



જેકલિને લૉન્ગ બ્લેક ગાઉન સ્ટાઇલ સેક્સી આઉટકોટ કેરી કર્યુ હતુ



લૂકને પુરો કરવા ઓપન હેર અને મિનિમલ મેકઅપ કેરી કર્યો હતો



38 વર્ષીય જેકલિને સલમાન સાથે કીક, જુડવા સહિતની ફિલ્મોમાં કામ કર્યુ છે



આ તસવીરોમાં જેકલીન પોતાના કર્વી ફિગરને ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે



જેકલીન ફર્નાન્ડિસના ફેન્સને આ ડ્રેસ ખૂબ જ પસંદ આવી રહ્યો છે



જેકલિન ફર્નાન્ડિઝ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો જેકલિન ફર્નાન્ડિઝના ઇન્સ્ટાગ્રામ પરથી...