ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે તેના કેટલાક ફોટો શેર કર્યા છે.

આ તસવીરોમાં નેહા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહી છે

નેહા મલિક પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે.

નેહા મલિકના ફેન્સ તેની તસવીરો શેર કરતાની સાથે જ વાયરલ કરી દે છે

નેહા મલિકની બોલ્ડ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે

કેટલાક હાર્ટ ઇમોજી દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા

નેહાને ઈન્સ્ટાગ્રામ પર 4.1 લોકો ફોલો કરે છે.

 નેહાનો સિઝલિંગ અવતાર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

(All Photo Instagram)