Tamannaah Bhatiaની પાતળી કમર પર આવી ગયું બોયફ્રેન્ડ વિજય વર્માનું દિલ બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાની કેટલીક તસવીરો સામે આવી છે, એક્ટ્રેસની તસવીરો પર તેના બોયફ્રેન્ડ વિજય વર્માએ પ્રતિક્રિયા આપી છે. આ તસવીરોમાં તમન્ના ભાટિયાની સ્ટાઈલ જોવા જેવી છે. તમન્ના ભાટિયા આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં જ તેની સીરિઝ લસ્ટ સ્ટોરીઝ 2 નું ટીઝર બહાર આવ્યું છે. તમન્ના ભાટિયાએ તેના ચાહકોને વિઝ્યુઅલ ટ્રીટ આપી છે. અભિનેત્રી તમન્ના ભાટિયાની કેટલીક તસવીરો સામે આવી છે, જે લોકોમાં ચર્ચાનો વિષય બની છે. તમન્ના ભાટિયાના આ ફોટા પર તેના બોયફ્રેન્ડ વિજય વર્માએ પણ પ્રતિક્રિયા આપી છે.