એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડે બોલ્ડનેસ માટે જાણીતી છે

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફોટોશૂટ શેર કર્યું છે.

હાલમાં જ પૂનમ પાંડે એક ઈવેન્ટ દરમિયાન રિવીલિંગ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.

પૂનમ પાંડે અવારનવાર પોતાના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

પૂનમ પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના નવા ફોટા શેર કર્યા છે.

આ તસવીરોમાં પૂનમ પાંડે ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

અગાઉ તે કટ આઉટ ટોપ પહેરેલી જોવા મળી હતી.

ચાહકોને પૂનમ પાંડેની આ સ્ટાઈલ ખૂબ પસંદ આવી.

આ તસવીરમાં પૂનમ પાંડે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી