આ ફળોની મદદથી નિખારો સ્કિન


પપૈયામાં હળદર, લીંબનો રસ મિક્સ કરો


માસ્કને રિંકલ્સ દૂર કરવા ફેસ પર લગાવો


30 મિનિટ બાદ મસાજ કરી ફેસવોશ કરો


અનાનસના રસમાં હળદર પાવડર મિક્સ કરો


આ માસ્ક બ્લેકહેડ્સની સમસ્યાને દૂર કરે છે.


કિવિ અને દહીંને મિક્સ કરીને માસ્ક બનાવો


આ ફેસ માસ્ક ડ્રાય સ્કિન માટે કારગર છે.


સ્ટ્રોબેરી મેંસમાં ગુલાબજળ મિક્લ કરી લગાવો


આ માસ્કથી સ્કિન ટેનની સમસ્યા દૂર કરે છે.