બેંકોમાં એવરેજ મંથલી બેલેન્સ અલગ અલગ હોય છે

સેવિંગ બેંક એકાઉન્ટમાં એવરેજ મંથલી બેલેન્સ રાખવામાં આવે છે

બેલેન્સ મેન્ટેન ન રાખવા પર ચાર્જ આપવો પડે છે

નોન મેન્ટેન્સ ચાર્જથી બચવા માટે મંથલી બેલેન્સ રાખવાની જરૂર હોય છે

મંથલી બેલેન્સ મેન્ટેન રાખવાથી અનેક ફાયદા થાય છે

મંથલી બેલેન્સ મેન્ટેન રાખવાથી અનેક ફાયદા થાય છે

જે અંતમાં બચત કરવામાં મદદગાર સાબિત થાય છે

ખાતામાં વધારે પૈસા હોવાથી વ્યાજ પણ વધારે મળે છે

એવરેજ મંથલી બેલેન્સ જેટલુ વધારે હશે બેંકથી તેટલી વધારે સારી ઓફર મળશે

વધારે બેલેન્સ મેન્ટેન કરવાથી રિવોર્ડ પણ વધારે મળે છે