મલ્ટીબેગર સ્ટોકે કેટલાક વર્ષોમાં રોકાણકારોનો માલમાલ કર્યા છે એક નાની કંપની પ્રાઈમ ઈન્ડસ્ટ્રીઝે 5 વર્ષમાં તગડું વળતર આપ્યું છે પાંચ વર્ષ દરમિયાન આ સ્ટોકે કરોડપતિ બનાવી દીધા છે આ મલ્ટીબેગર સ્ટોકે છ મહિનામાં 1500 ટકાથી વધુ રિટર્ન આપ્યુ છે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 2300 ટકા રિટર્ન મળ્યું છે એક વર્ષમાં આ સ્ટોક 2000 ટકા વધ્યો છે 5 વર્ષમાં આ સ્ટોકે તગડી કમાણી કરાવી છે અને 24300 ટકા રિટર્ન આપ્યું છે 5 વર્ષ પહેલા આ શેર માત્ર 60 પૈસા પર હતો અને 15 સપ્ટેમ્બર 2023ના રોજ તેનો ભાવ 146.40 રૂપિયા પ્રતિ શેર હતો પાંચ વર્ષ દરમિયાન 1 લાખના 2.43 કરોડ રૂપિયા બનાવી દીધા છે Disclaimer: કોઈપણ શેર ખરીદતા પહેલા એક્સપર્ટની સલાહ લો. એબીપી ન્યૂઝ ક્યારેય કોઈ પૈસા લગાવવાની સલાહ આપતું નથી.