મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી તમે સારુ ફંડ બનાવી શકો છો હાલના સમયમાં SIP રોકાણ માટે બેસ્ટ છે તમે દર મહિને 1000 SIP દ્વારા 1 કરોડનું ફંડ બનાવી શકો છો વર્ષે અંદાજે 12 ટકા રિટર્ન મળે તેમ ગણી લઈએ 39 વર્ષે તમારી પાસે 1 કરોડ રુપિયાનું ફંડ હશે ફંડમાં 4,68,000 તમારુ રોકાણ થશે 1 કરોડથી વધુ આવક તમને રિટર્નથી મળશે SIPમાં રોકાણ કરતા પહેલા સારુ ફંડ પસંદ કરો SIPમાં લાંબા સમય સુધી રોકાણ કરો રોકાણ કરતા પહેલા એકવાર એક્સપર્ટની સલાહ લો