ઠંડીમાં ગરમ પાણી માટે ગીઝર ખૂબ જ ઉપયોગી છે ગીઝર ખરીદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે નવું ગીઝર ખરીદતા પહેલા તમારું બજેટ નક્કી કરો ગીઝર ખરીદતી વખતે બ્રાન્ડનું ખાસ ધ્યાન રાખો સારી કંપનીમાંથી જ ગીઝર ખરીદવાનો પ્રયાસ કરો ગીઝર ખરીદતી વખતે સિક્યોરિટી ફીચર્સને નજરઅંદાજ ન કરો નવું ગીઝર ખરીદો છો તો વોરંટી ચેક કરવાનું ભૂલશો નહીં ગીઝર ફક્ત અનુભવી પ્લમ્બર દ્વારા જ ઇન્સ્ટોલ કરવું જોઈએ ગીઝરની ખરીદી વખતે ઇન્સ્ટોલ કરવાની તમામ બાબતો જાણી લો યોગ્ય કંપનીનું ગીઝર ખરીદવું સારુ રહેશે