આ ધનતેરસ પર તમે પણ રોકાણ કરી શકો છો



હાલના સમયમાં SIPમાં રોકાણ બેસ્ટ છે



SIPમાં રોકાણ કરી તમે બેસ્ટ રિટર્ન મેળવી શકો છો



જો તમે આ દિવાળી પર મહિને 5000 રુપિયાની SIP કરો છો



અંદાજે 12થી 15 ટકા રિટર્ન મળી શકે છે



2030 સુધી તમે રોકાણ કરો તો અંદાજે 6 વર્ષ થાય



તમે 3,60,000 રુપિયાનું રોકાણ કરશો



તમને 2030 સુધીમાં 1,68,000 રિટર્ન મળશે



SIP દ્વારા તમે એક મોટુ ફંડ બનાવી શકો છો