ઓછા રોકાણમાં શરૂ કરી શકાય તેવા 10 બિઝનેસ

Published by: gujarati.abplive.com

મસાલા બનાવવાનો બિઝનેસ ઓછા રોકાણમાં શરૂ કરી શકાય છે

Published by: gujarati.abplive.com

પેપર કપ અને પ્લેટનું મેન્યુફેક્ચરિંગ સારો વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

ઓનલાઈન ગિફ્ટ અને હેમ્પર બિઝનેસની માંગ વધી રહી છે.

Published by: gujarati.abplive.com

હોમમેડ ફૂડ અને ટિફિન સર્વિસથી સારી કમાણી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ડિજિટલ માર્કેટિંગ એજન્સી શરૂ કરવી આજના સમયમાં ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

ઓર્ગેનિક ફાર્મિંગ અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સનો બિઝનેસ તેજીથી વધી રહ્યો છે.

Published by: gujarati.abplive.com

મોબાઇલ એક્સેસરીઝનું વેચાણ સારો નફો આપી શકે છે

Published by: gujarati.abplive.com

પ્રિન્ટ-ઓન-ડિમાન્ડ ટી-શર્ટ બિઝનેસ યુવાનોમાં લોકપ્રિય છે.

Published by: gujarati.abplive.com

સોલાર પ્રોડક્ટ્સનો બિઝનેસ ભવિષ્ય માટે ઉત્તમ તક છે.

Published by: gujarati.abplive.com