નવા રોકાણકારો માટે શેરબજારની 10 મહત્વની ટિપ્સ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રોકાણ કરતા પહેલાં કંપની વિશે સંપૂર્ણ માહિતી મેળવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માત્ર સાંભળેલી વાતોના આધારે શેર ખરીદશો નહીં.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક જ શેરમાં આખી મૂડી રોકશો નહીં.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લાંબા ગાળાના રોકાણ પર વધુ ધ્યાન આપો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જોખમ પ્રમાણે જ રોકાણની યોજના બનાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

SIP અથવા મ્યુચ્યુઅલ ફંડથી શરૂઆત કરવી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બજારના ઉતાર-ચઢાવમાં ગભરાઈને નિર્ણય ન લો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્ટોપ-લોસ અને લક્ષ્ય (Target) નક્કી કરીને રોકાણ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નિયમિત રીતે તમારા પોર્ટફોલિયોની સમીક્ષા કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રોકાણ કરતા પહેલાં જરૂર પડે તો નાણાકીય સલાહકારની સલાહ લો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ