SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું બેસ્ટ છે તમે દર મહિને નક્કી કરેલી રકમનું રોકાણ કરી શકો છો SIPમાં અંદાજે 12 ટકા રિટર્ન મળે છે 10 વર્ષ સુધી મહિને 2000 રુપિયાની SIP કરો છો 4,64,678 રુપિયા જમા થશે જેમાં 2,40,000 તમારુ રોકાણ હશે 2,24,678 તમને રિટર્ન મળશે આ રીતે SIPમાં રોકાણ કરી શકો છો SIPમાં તમે દર મહિને પૈસાનું રોકાણ કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો