આજકાલ લોકો SIPમાં રોકાણ કરે છે SIP માં રોકાણ કરી તમે મોટું ફંડ બનાવી શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી તમે ઓછા રોકાણ સાથે કરોડપતિ બની શકો છો મહિને 1000 રુપિયાની SIP કરી તમે કરોડપતિ બની શકો છો 1000ની SIP તમને 39 વર્ષે કરોડપતિ બનાવશે 39 વર્ષે તમારી પાસે 1 કરોડથી વધુ ફંડ હશે આ ફંડમાં 4,68,000 તમારુ રોકાણ થશે સરેરાશ 12 ટકા લેખે તમે રિટર્ન માની શકો છો 39 વર્ષ બાદ આ રકમ 1 કરોડથી વધુ હશે હંમેશા રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો