પોસ્ટની PPF સ્કીમમાં તમે રોકાણ કરી શકો છો



PPF માં તમે મહિને 5000 જમા કરશો તો 30 વર્ષ બાદ કેટલા મળશે



PPFમાં દર વર્ષે 7.1 ટકા દરે વ્યાજ મળે છે



ઓછામાં ઓછા 500 અને વધુમાં 1,50,000 જમા કરાવી શકો છો



રોકાણકાર એકસાથે અથવા દર મહિને જમા કરાવી શકે છે



PPF એકાઉન્ટ 15 વર્ષ બાદ મેચ્યોર થાય છે



PPFમાં તમે દર મહિને 5000 રુપિયાનું રોકાણ કરો છો



30 વર્ષ બાદ તમારી પાસે 61 લાખથી વધુનું ફંડ હશે



18 લાખ રોકાણ થશે બાકીનું તમને વ્યાજ મળશે