ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ તમે પણ ITR ફાઈલ કરવાની તૈયારી કરી રહ્યા છો ? 'AIS for Taxpayer' એપ ઘણી મદદગાર સાબિત થઈ શકે છે AIS (Annual Information Statement) એપ આ એપ કરદાતાને દર વર્ષની ITR ફાઇલિંગની વિગતો આપે છે ITR ના ફોર્મ 26AS ની તમામ માહિતી વિગતવાર દેખાય છે કરદાતાઓ એપ દ્વારા આવકવેરા વિભાગને ફીડબેક પણ આપી શકે છે. કરદાતાને TDS, શેર ટ્રાન્ઝેક્શન, રિફંડની માહિતી મળે છે