સીનિયર સિટીજન હંમેશા યોગ્ય જગ્યાએ રોકાણ કરવા માંગે છે



તેઓ ઈચ્છે છે કે પૈસા સુરક્ષિત રહેવાની સાથે રિટર્ન મળે



જાણીએ કઈ બેંકો એફડી પર વધુ વ્યાજ આપે છે



HDFCમાં 1 વર્ષથી 15 મહિનામાં FD પર અંદાજે 7.10% વ્યાજ મળશે



HDFCમાં 1 વર્ષથી 15 મહિનામાં FD પર અંદાજે 7.10% વ્યાજ મળશે



ICICIમાં 1 વર્ષથી 15 મહિનામાં FD પર અંદાજે 7થી 7.25% વ્યાજ મળશે



BOBમાં 7.35થી 7.75% FD પર વ્યાજ છે



SBIમાં FD પર આશરે 7.3થી 7.5% વ્યાજ મળી શકે



Kotak એક વર્ષની FD પર 7.6% વ્યાજ આપે છે