એક્સપર્ટે નફા માટે 2 શેર પસંદ કર્યા છે



એક્સપર્ટે Ask Automotive ખરીદીની સલાહ આપી છે



બ્રેક શૂઝ અને એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ્સનું ભારતનું સૌથી મોટું ઉત્પાદક



કંપની ટુ-વ્હીલર માટે પ્રોડક્ટ બનાવે છે



એક્સપર્ટે અનંત રાજ લિમિટેડમાં ખરીદવાની સલાહ આપી



આ કંપની રહેણાંક અને વ્યવસાયિક પ્રોજેક્ટ ધરાવે છે



કંપની હોસ્પિટાલિટી અને વેરહાઉસિંગમાં પણ બિઝનેસ ધરાવે છે



કંપની આ વર્ષે ડિસેમ્બર સુધીમાં દેવું મુક્ત થઈ જશે



કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં મજબૂત પરિણામો જાહેર કર્યા હતા