PFના પૈસા ઉપાડવા તમામને મુશ્કેલ લાગે છે તમે તેના માટે ઓનલાઈન ક્લેમ કરી શકો છો EPFO ભવિષ્યની એક બચત યોજના હોય છે તમે નિવૃતિ પહેલા આ પૈસા ઉપાડી શકો છો મેડિકલ ઈમરજન્સી અથવા અન્ય કારણો પર પૈસા ઉપાડી શકો EPFOની વેબસાઈટ www.epfindia.gov.in પર જાઓ ઓનલાઈન એડવાન્સ ક્લેમ પર ક્લિક કરો મેમ્બર પોર્ટલમાં UAN અને પાર્સવર્ડ નાખી લોગિન કરો ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરી PF એડવાન્સ માટે ફોર્મ પસંદ કરો ક્લેમ ફોર્મ પસંદ કરી બેંક ખાતાના છેલ્લા 4 અંક નાખો વેરિફાઈ કરી proceed for online claim પર જવુ પડશે ફોર્મ 31 પસંદ કરી આપેલા કારણો ભરો રકમ ભરી, ચેક સ્કેન કોપી અપલોડ કરો આધાર ઓટીપી પર ક્લિક કરો તેને ભરો થોડા દિવસોમાં તમને PFના પૈસા મળી જશે