BSNL ઘણા સસ્તા રિચાર્જ ઓફર કરે છે સિમ કાર્ડ એક્ટિવ રાખવા રિચાર્જ કરી શકો છો ઓછી કિંમતે 1 મહિના સુધી સિમ એક્ટિવ રાખી શકો છો 107 રૂપિયાનો આ પ્રીપેડ પ્લાન છે જેમાં તમને 35 દિવસની વેલિડિટી મળે છે આ પ્લાનમાં 200 મિનિટ ફ્રી વૉઇસ કૉલ્સ મળે છે કુલ 3 GB ડેટા રોલઆઉટ કરવામાં આવે છે પ્લાનમાં 35 દિવસ માટે BSNL ફ્રી ટ્યુન પણ સેટ કરી શકો છો કંપની આવા ઘણા સસ્તા પ્લાન ઓફર કરે છે અન્ય કંપનીમાં રિચાર્જ મોંઘા હોવાથી લોકો BSNL તરફ વળી રહ્યા છે