આજના સમયમાં પૈસાની બચત કરવી જરુરી છે



જો કે, પૈસાનું રોકાણ કરતા પહેલા કેટલીક બાબતો જાણવી જોઈએ



નાની ઉંમરે રોકાણ કરવાની શરુઆત કરો



તમારા પોર્ટફોલિયોમાં વૈવિધ્ય રાખો



લાંબા ગાળા માટે રોકાણ કરો



નિયમિત રોકાણ કરો



જોખમ વ્યવસ્થાપન પર ધ્યાન આપો



નાણાકીય શિક્ષણ મેળવ્યા બાદ રોકાણ કરો



રોકાણમાં લાગણીઓને સામેલ ન કરો અને તર્કસંગત નિર્ણયો લો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે