રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોટ છાપવા માટે જવાબદાર છે.



RBI એક રૂપિયાની નોટ સિવાય તમામ મૂલ્યની નોટો છાપે છે



500 રૂપિયાની 1000 નોટ છાપવા પર 2290 રૂપિયાનો ખર્ચ થાય છે



જો 500 રૂપિયાની નોટ છાપવાની વાત કરીએ તો તેની કિંમત 2.29 પૈસા છે.



જો કે, નોટો છાપવા માટેના નાણાં ભારત સરકાર ભોગવે છે.



હાલમાં ભારતમાં ચાર કરન્સી પ્રિન્ટીંગ પ્રેસ છે.



દેવાસ અને નાસિકના પ્રેસ નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે.



દેવાસ અને નાશિકમાં એક રૂપિયા સુધીના સિક્કા અને નોટો છપાય છે.



સલોની અને મૈસૂરમાં એક રૂપિયાથી વધુની તમામ નોટો છપાય છે.



નોટોમાં વપરાયેલ કાગળ અમેરિકા, કેનેડા અને યુરોપથી લાવવામાં આવે છે.