તમે 10 રૂપિયાની નોટને જોઇ જ હશે



પરંતુ તમે જાણો છો કે 10 રૂપિયાની નોટ છાપવામાં સરકાર કેટલા રૂપિયા ખર્ચે છે



આજે અમે તમને 10 રૂપિયાની નોટ છાપવાનો કેટલો ખર્ચ થાય છે તે જણાવીશું



નોટ છાપવાનું કામ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કરે છે



રિપોર્ટસ અનુસાર, 10 રૂપિયાની 1000 નોટ છાપવામાં



સરકારને 960 રૂપિયાનો ખર્ચ આવે છે



એક 10 રૂપિયાની નોટ છાપવામાં 0.96 રૂપિયાનો ખર્ચ થાય છે



કહેવાય છે કે એક રૂપિયાથી પણ ઓછો ખર્ચ આવે છે.



10ની નોટ પર કોણાર્કના સૂર્ય મંદિરનું ચિત્ર હોય છે



10 રૂપિયાની નોટ પર આરબીઆઇના ગવર્નરની સિગ્નેચર હોય છે